બાયોલોજીના ડાયાગ્રામમાં માર્ક્સ એ શુદ્ધતા પર કપાય છે — ભાગો સાચી જગ્યાએ હોય અને લેબલ સાફ લખાય. પણ મેં તો ખુદની બહેને શીખવ્યું હતું, અને તેણે ફક્ત પેન્સિલથી બનાવ્યું હતું, તોપણ માર્ક મળ્યા! અમારા ગામના સરમાં ફક્ત એ જોતા હતા કે સમજ આવી છે કે નહીં, ફેન્સી રંગો નહીં.
#haryana#athletics
Jump in to reply — no account needed.