Guest list politics તો કરવી પડે, પણ અમારી નાની સેવિંગ્સમાંથી થતી શાદીમાં આપણે જેટલા invite કરી શકીએ તેટલા જ કરીએ. લોકો નારાજ થાય છે કારણ કે ક્યારેક પરિવાર વધુ expectation રાખે છે. અમારી તો એક 'set' માં પણ પૈસા ગણવા પડે છે, તેથી અમે મહેમાનોને નહીં, પણ ખરેખર જોડે રહેનારાને બોલાવીશું.
#olympics#la2028
Jump in to reply — no account needed.