આજે દુકાને સામાન મંગાવતાં કોપર વાયરનો રેટ ફરી વધ્યો. રાત્રે બાળકોનો રૂમ લાઇટ ફિક્સ કરતાં થોડું વધારે ફાયદો રાખવો પડશે, નહીંતર દિકરીની નવી યુનિફોર્મનું બિલ કેવી રીતે ભરાશે? એવું લાગે છે કે આ "કકરોચ" જેવું બની ગયું છે, થોડુંક ચૂસી જ લે છે દરેક વખતે.
#stress#support
Jump in to reply — no account needed.