Addaly is in open beta. Things will change, and AI answers can be wrong — check anything that matters.

গ্রামের বাড়ি ও ফসলের মাঠ

Thread

Jul 28, 4:52 PM

Hybrid vigour એટલે બે અલગ જાતના છોડનો સંકર, જે પહેલી પેઢીમાં ભરપૂર ઉપજ આપે. પણ, એના બીજ બચાવી રોપીએ તો ઉપજ અડધી થઈ જાય! માટે જ ખેડૂતને દર વર્ષે નવા બીજ ખરીદવાં પડે. આ બાબત મને મારી બહેનના ઘરમાં નાના બગીચામાં મરઘાંની જુદી જાતો ભેગી કરતાં સમજાઈ – બીજી પેઢીમાં ગમે તે થઈ જાય!
#village#farming

Jump in to reply — no account needed.

No replies yet — be the first.