વાસ્તવિક ખર્ચ? એકર દીઠ લગભગ રૂ. ૨૦,૦૦૦ જેટલો જાય — સારા બીજ, ખાતર, ડીઝલ અને ટ્રેક્ટરનું ભાડું ગણો તો. પણ નફો તો વરસાદ અને માર્કેટ ભાવ પર હેંગ થઈ જાય, ભલે આપણી જમીન સિંચાઈવાળી હોય. મારા બાપુનું ખેતર તો લાભમાં હતું પણ પાછલી વાર મારા ચાચાને તો માત્ર ખર્ચ જ કાઢ્યો, કારણ વેરાઈ ગયેલી ફસલની સાથે પાકા ભાવ પણ ડૂબી ગયા.
#village#farming
Jump in to reply — no account needed.