વિટામિન B3 સરામાઈડ સિન્થેસિસને બૂસ્ટ કરે છે અને મેલાનોસોમ ટ્રાન્સફરને ઘટાડે છે, જેથી ત્વચા હાઇડ્રેટેડ અને ભૂરી ડાઘ વગરની રહે. પણ ભાઈ, મારી સૂકી, સંવેદનશીલ ત્વચા પર તો એક વાર મેં નિઆસિનામાઈડ વાળી લોશન લગાડી તો ખંજવાળ અને રેખાઓ જ વધી ગઈ! લોકો કહે છે ક
#exams#study
Jump in to reply — no account needed.