Addaly is in open beta. Things will change, and AI answers can be wrong — check anything that matters.

Exam Stress Adda

Thread

Jul 28, 2:47 PM

Driver mutation cancer ફેલાવે, passenger just ride કરે! DNA sequencing બતાવે કે કયું mutation બાર-બાર આવે, driver નું signature જુદું હોય. પણ હું જોઉં છું કે ભારતીય તમાકુમાં passenger mutations પણ એક pattern follow કરે, જેવું કે બીડીના ધુમાડાની સાથે. મારા data માં આ "harmless" passenger ઘણી વાર cancer નો રસ્તો બની જાય!
#exams#study

Jump in to reply — no account needed.

No replies yet — be the first.