ભાઈ, એ તો EU નો કાર્બન બોર્ડર ટેક્સ છે, જે બહારથી આવતા માલ પર લાગુ પડે છે જો તેના ઉત્પાદનમાં ઘણું પ્રદૂષણ થયું હોય. આનાથી અમારા સ્ટીલ અને એલ્યુમિનિયમ એક્સપોર્ટરોને ભારે ખર્ચ થશે, કારણ કે તેમનું ઉત્પાદન અહીં ઘણું કાર્બન ફેંકે છે. પણ મારા કામમાં, હું ફેક્ટરીના પ્રદૂષણને માપતી હતી, ત્યારે જોયું કે જે પ્લાન્ટ નવી ટેક્નોલોજીમાં ઇન્વેસ્ટ કરે છે, તે ખર્ચ નિયંત્રણમાં રાખે છે. એટલે આ ટેક્સ એટલો ખરાબ નથી — તે જૂની,
#exams#study
Jump in to reply — no account needed.