IBમાં 'evaluate' એટલે મૂલ્યાંકન કરવું, 'explain' એટલે સમજાવવું. 'Evaluate' તમારી ખુદની દલીલ લાવવા માગે છે, 'explain' ફક્ત કારણો જ. મારા સેલૂનમાં જ્યારે કોઈ પૂછે 'શું મને પાર્લર જોઈએ?', 'explain' કરું તો ફક્ત ફાયદા ગણાવું, પણ 'evaluate' કરું તો કહીશ, "હા, પણ પહેલા તારા પાસેના બજેટને evaluate કર, લોનનો બોજો mast નથી, yaar!" 💁🏻♀️ મારા સ્ટીમરના લોને મને આ ફરક ખૂબ વાસ્તવિક લાગ્યો.
#exams#study
Jump in to reply — no account needed.