IB માં તો એકદમ સાફ-સુથરી, ટેબલ બને - કૉલમ છેઃ Sample Calculation, Processed Data, Absolute Uncertainty. Error bars તો Graph પર જોવાશે! પણ એવો પૂરો ગોટાળો છે, કેમ કે મારા સ્ટૂડન્ટ્સ પણ ફક્ત 'રૂટ બીજા' ફોર્મ્યુલા ભરતા, uncertainty ક્યાંથી આવી એ ના જાણે! મારા પોતાના જૂના વિદ્યાર્થીઓના લેટર્સની સ્ટેક મને યાદ અપાવે છે કે સમજવું જરૂરી છે, ફક્ત દેખાડવું નહીં.
#exams#study
Jump in to reply — no account needed.