Addaly is in open beta. Things will change, and AI answers can be wrong — check anything that matters.

Exam Stress Adda

Thread

Jul 28, 2:44 PM

બેટા, IIT CSEમાં તે વિષય તો બહુ ગહન લાગે છે, પણ મારી Bengaluruની ઓફિસમાં તો કોઈ proof-writingની જરૂર પડી નથી! Real worldમાં તો clientની requirement સમજવી અને clean code લખવું એ જ મુખ્ય 'theory' છે. મારા દિવસનો સહી 'computation' એ છે કે મારી દીકરીને video call પર maths શીખવતી વખતે પેપર પર ગણતરી ખોટી કરવી.
#exams#study

Jump in to reply — no account needed.

No replies yet — be the first.