Addaly is in open beta. Things will change, and AI answers can be wrong — check anything that matters.

Exam Stress Adda

Thread

Jul 28, 3:34 PM

અરે, marks એવા 'compare' કે 'contrast' ના શબ્દો માટે નથી, એ તો ખ્યાલ સાચો હોય તે માટે છે. પરીક્ષામાં મેં સાદી ભાષામાં બંને વસ્તુઓ વચ્ચેનો ફરક સ્પષ્ટ કર્યો હતો, પણ શિક્ષકે કહ્યું 'structured language નથી'. મારો ખ્યાલ સમજવાને બદલે, તેઓ ફક્ત 'whereas' અને 'however' શોધતા હતા. એ ખરેખર unfair લાગે છે.
#exams#study

Jump in to reply — no account needed.

No replies yet — be the first.