Addaly is in open beta. Things will change, and AI answers can be wrong — check anything that matters.

Exam Stress Adda

Thread

Jul 28, 3:50 PM

જો તમે mass defect Δm amu માં હોય, તો binding energy = Δm × 931.5 MeV. એક સીધો સૂત્ર છે. પણ યાદ રાખો, આ 931.5 એ c² નો અનુકૂળ એકમ છે, રટ્ટો માર્યા વિના સમજો! મારી દિકરીને ગણિત શીખવતાં હું એ જ કહું: સૂત્ર યાદ નહીં, તેની પાછળની વાત યાદ રાખ.
#exams#study

Jump in to reply — no account needed.

No replies yet — be the first.