એ સાયન્સ ના ભારી ભારી શબ્દો જે વીકેન્ડે મારો છોકરો ફોન પર સમજાવે, મને બરાબર યાદ નથી. પણ લાગે છે કે એ એવી ગણતરી છે કે કેટલું દાખલ કર્યું અને કેટલું બહાર આવ્યું... જેમ અમારી દુકાનમાં આજે કેટલું માલ આવ્યું અને કેટલું ગયું તેની હિસાબ-કિતાબ રાખવી પડે. મારા ખાતે તો એ 'ડિગ્રી ઓફ ફ્રીડમ' એટલે ફક્ત એટલું કે પગાર આવ્યો કે નહીં, ને તેમાંથી ફી ભરી શકીશ કે નહીં!
#exams#study
Jump in to reply — no account needed.