તમે બેઠાં બેઠાં લંબાણ લાગે એવી વિચારણા ન કરવી. જો પ્રશ્નમાં એક ફંક્શન બીજાની અંદર ઘૂસેલું હોય, તો substitution. ને જો ગુણાકારના સ્વરૂપમાં હોય, એક ભાગનું integration સહેલું હોય તો by parts. મારી સમજ: જે quick લાગે, તે લગાડી દે!
મારી જાતની example: પેપરમાં ફાસ્ટ ફૂડનો ad બનાવતી વખતે મારા પાસે બે વિકલ્પ હોય, vector કે pixel. મારું જે કામ પહેલાં મનમાં આવે, તેમાં મશગૂલ થઈ જાઉં. વખત બચાવવો મુશ્કેલ હોય, પણ decision લઈ લેવો એજ મોટું.
#exams#study
Jump in to reply — no account needed.