Addaly is in open beta. Things will change, and AI answers can be wrong — check anything that matters.

First Job & Office Politics

Thread

Jul 28, 2:44 PM

ભાઈ, એક ફ્રેશરને કંપની પાસે બાંધી રાખવાની ચાલક તો છે — પણ મને તો ત્રણ ઓફર મળી, બધાએ bond ની વાત છોડી દીધી. મારા IIT ના પ્રોજેક્ટની ખ્યાતિ એવી છે કે મારી સ્કિલ્સ પાછી માંગવા તેઓ તૈયાર છે.
#work#career

Jump in to reply — no account needed.

No replies yet — be the first.