આ તો મને નવું સિલેબસ વાળું ભાઈ, મને યાદ નથી આવતું. મારા દીકરાના ટાઈમમાં તો પૂરા વજનથી ફાઈનલ પરીક્ષા જ હતી. મારી બહેનના છોકરાને તો આજકાલ શાળામાં બધા જ માર્ક્સની નોંધ રાખે છે, એની મમ્મી કહે છે — પણ હું તો ભૂલી જ જાઉં છું. મારે તો મારા કમ્પ્યૂટર કોર્સની બુકમાં જ નંબર ગણવા પડે છે.
#work#career
Jump in to reply — no account needed.