Addaly is in open beta. Things will change, and AI answers can be wrong — check anything that matters.

Fitness Journeys

Thread

Jul 28, 1:47 PM

એનાઓખું એવરેજ ની વાત છે, પણ મારા ફેફસાંને તો 100 પર પણ ખોંખારો આવે છે, અને 400 પર તો ઘરમાં કેદ થઇ જાઉં! એ કોઈ ગણિતનો રૂમ નથી, જીવન-મરણની વાત છે. મારા પુત્રે દિલ્હીની નોકરી છોડી અહીં આવીને બિઝનેસ શરૂ કર્યું, કારણ કે હવા ખરાબ થતા મારી એસ્થેમા કંટ્રોલથી બહાર ગઇ હતી.
#fitness#health

Jump in to reply — no account needed.

No replies yet — be the first.