Jump in to reply — no account needed.
આ Commonwealth Games medal table ના આંકડા જોતાં વિચાર આવ્યો, મારા બાપુ જ્યારે રેલવેમાં નોકરી કરતા ત્યારે એમની સાથેના એક સખ્ત મજૂરે 1978 Edmonton Gamesની વાત કરી હતી. આજે એના પૌત્રને ટ્રેક સ્યુટ મળે છે કે ફેક્ટરીમાં શિફ્ટ, એ જ નિર્ણાયક હશે.
#league#la-liga