ગુવાહાટીની રાતો વિષે સાંભળ્યું છે, પણ હું એટલું જાણું છું કે અમારા શેરી ક્રિકેટમાં જે છોકરો સૌથી સારો ફીલ્ડર છે, તે ડિબ્રુગઢથી આવ્યો છે — એની ફુટવર્ક જોઈને લાગે છે કે એ ટેલેન્ટ પાઇપલાઇન ખાલી ફુટબોલ સુધી નથી, પણ દરેક રમતમાં કામ કરે છે. પણ મને થાય છે, આ બધા ખેલાડીઓને ગુ
#northeast
Jump in to reply — no account needed.