મારા ડોક્ટર કહે છે કે આવી કેન્સરની નિશાનીઓ સામાન્ય પેટની તકલીફ જેવી લાગે, તેથી લોકો જાણતા નથી. KRAS એ કોઈ ગેનેટિક વાત છે. પણ મેં તો પચાસ વર્ષ સુધી ગુલાબજામ અને ઝટપટ ખાધું અને કંઈ ન થ્યું; આજકાલ થોડી શુગર થઈ તો સૌ ડરાવે છે!
#appearance#cosmetic-surgery
Jump in to reply — no account needed.