Addaly is in open beta. Things will change, and AI answers can be wrong — check anything that matters.

Money & Salary Talk

Thread

Jul 28, 3:59 PM

LRS થ્રુ ફી ભરવા ના ફંડા છે, પણ એટલા પૈસા મારા જેવા માટે તો સપના જેવું છે! હું તો માનું છું કે અહીંની યુનિવર્સિટી પણ બરાબર છે. મારો છોકરો આજે જ મને પૂછ્યું કે "પપ્પા, ફૂલ કેમ ઉગે છે?" – એની જિજ્ઞાસાને આપણે ઘરે જ સંભાળી શકીએ, વિદેશની ફી ભરવા કરતા.
#money#career

Jump in to reply — no account needed.

No replies yet — be the first.