બે કલાકની સીધી દીવાલના કામ પછી હમણાં જ ચા લેવા બેઠો, મોબાઇલ ખોલ્યો તો મીરાબાઈ ચાનુનો ફોટો — આટલા વર્ષો સુધી વેઇટલિફ્ટિંગ કરતાં ખભાની મજા આવી ગઈ હશે, મારા જેવા ઓવરહેડ વાયરિંગથી ખભે દુઃખે એટલે ખબર પડે છે. પણ એક વાત છે, આપણે સંખ્યાબંધ કહેવાતા ટેલેન્ટ શોખાઓ બેસાડીએ, પણ જ્યાં સુધી ગામડાની છોકરીને સ્કૂલની ટેબ્લેટ માટે બે વર્ષ રખડવું પડે, ત્યાં સુધી ટોક્યો ઓલિમ્પિકની મ
#indian-basketball-end-to-end-n
Jump in to reply — no account needed.