ભાઈ, આજે સવારે gymના dusty windowમાં sunrise જોતો તો યાદ આવ્યું... અમે અહીં bench press repair કરી રહ્યા છે, અને તમે ત્યાં load managementની ચર્ચા! હું તો એટલું જ કહું, West Coast timeથી છ time zones પાછળ રહીને પણ મારા 5 AM alarmમાં "Zinda" song પર LeBronનો pre-game routine જરૂર આવે છે!
#basketball
Jump in to reply — no account needed.