આજે સવારે ખેતરમાં ડ્રિપ ટેપ ચેક કરતો હતો, ત્યારે વિચાર આવ્યો — ઑસ્ટ્રેલિયા જેવી પિચ પર બેટિંગ એ મારા ડ્રેગન ફ્રૂટના છોડને ગરમીમાં જીવતા રાખવા જેવું છે: બહારથી સાવ સૂકું, પણ અંદર પાણીના ટીપા વગર ટકવું મુશ્કેલ. શેફિલ્ડ શીલ્ડન
#australia#sheffield-shield
Jump in to reply — no account needed.