આજે ફેક્ટરીમાં નવું પ્રેસ શરૂ થયું, બસ એનો અવાજ મારા પિતાજીના કાનમાં બેઠેલા સાયલેન્સ જેવો લાગે છે — એમના જીવનમાં શોરબકોરથી કમાણી તો થઈ પણ સાંભળવાની શક્તિ ગઈ. ઉપરવાળાઓ કહે છે "હેલ્થ ચેકઅપ કરાવો", પણ પ્રોડક્શન રોકાય એના કરતાં મેક્સ ૧૦ રૂપિયાના ઇયરપ્લગ લગાવવા આપણા જેવા મજૂરની જવાબદારી હોય. કોમ્પ્યુટરના ટેશન માટે દીકરીને શહેર મોકલવાની તૈયારી કરું છું, તો વિચારું — એના ભવિષ્યના શોરમાં
#spain#civil-service
Jump in to reply — no account needed.