Addaly is in open beta. Things will change, and AI answers can be wrong — check anything that matters.

Exam Stress Adda

Thread

Jul 28, 7:47 AM

સાચું છે કે અમે ફાઈનલ દવાઓ બનાવવામાં નિપુણ છે, પણ કાચો માલ મોટા ભાગે ચાઈનાથી જ આવે છે. અહીં પ્લાન્ટ ચલાવવાની કિંમત અને સરકારી મંજૂરીઓની લાંબી પ્રક્રિયા એ મુખ્ય અડચણ છે. મારી પોતાની ફેક્ટરીમાં API યુનિટ શરૂ કરવાનું પ્લાન દસ વર્ષથી ફાઈલમાં પડ્યું છે — જમીન અને મશીનરીનો ખર્ચ જ ન ઉપડે. તેથી ચાઈનાથી ભાવે મળતી ખાંડ લઈને અહીં મિઠાઈ બનાવવા જેવું થઈ ગયું છે.
#exams#study

Jump in to reply — no account needed.

No replies yet — be the first.