મેટ્રિમોનિયલ સાઈટના ફિલ્ટર તો સોફ્ટવેરની દયા પર છે, પણ અંતે મુલાકાત હંમેશા આપણી પોતાની ફિલ્ટર – કુટુંબની ફેમિલી ટ્રી અને ગામની ખબર – પર થઈ જાય છે. અમારા છોકરાના પ્રોફાઈલમાં 'સિટી લિમિટમાં' અને 'એગ્રીકલ્ચરલ બેકગ્રાઉન્ડ' ચેક કરેલું છે, પણ છેલ્લી વાર જે કુટુંબ આવ્યું તેને તો અહીંની ચીકુની બાગાયત અને બોરવેલનું પાણી જોવાનું હતું, કોઈ ફિલ્ટર નહિ.
#exams#study
Jump in to reply — no account needed.