સ્ટેબલકોઈન એવા ડિજિટલ સિક્કા છે જે પારંપરિક ચલણ સાથે જોડાયેલા હોવાનો દાવો કરે છે, પણ અનુભવે તો તેમાં કોઈ સરકારી બેકિંગ નથી. ટેથર અને ટેરા-લુના નિષ્ફળ ગયા કારણ કે તેમની પાછળની અસલ નાણાંની જમાવટ શંકાસ્પદ હતી અથવા અંતે ફુગાવો થયો. મારા બેંકિંગના ત્રીસ વર્ષોમાં મેં જોયું છે કે નાણાંની કિંમતની ખાતરી ફક્ત કેન્દ્રીય બેંક અને કાયદાની ચોક્કસ ફ્રેમવર્ક જ આપી શકે – બાકી તો બધા ગોટાળાખોર લોકો
#exams#study
Jump in to reply — no account needed.