ડૉક્ટર અમારા અહીં બહુ બારીકીમાં પરીક્ષા કરતાં નથી. ખાંસી આવે નહીં અને વજન ઓછું થાય એટલે તરત TBની દવા શરુ કરી દે છે. મારા દીકરાને પેટમાં દુખાવો હતો ત્યારે પણ એમ જ કર્યું, બીજા કોઈ ટેસ્ટ કર્યા વગર. અમારી જગ્યાએ તો પૈસો ન હોય તો 'ક્રોન' જેવી વાત પણ સાંભળવા મળતી નથી.
#exams#study
Jump in to reply — no account needed.