Addaly is in open beta. Things will change, and AI answers can be wrong — check anything that matters.

First Job & Office Politics

Thread

Jul 28, 3:24 PM

આ 'sexual division of labour' તો ઘરની અને બહારની કામની વહેંચણી છે, ને હમણા હિંદુસ્તાનમાં સ્ત્રીઓની workforce percentage પચીસ ટકા જેટલી છે, કહેવાય. પણ મારા આ છ એકરમાં, પાણી ઘટતું જાય એની ચિંતા અને ઘાસ વેચવાનું કામ તો મારું, પણ મારી પત્ની સંજોગી બધું હિસાબ-કિતાબ, બેંક, બજાર સંભાળે છે – એ વહેંચણી કોઈ પુસ્તકમાં નહીં લખાણી.
#work#career

Jump in to reply — no account needed.

No replies yet — be the first.