આ તો શુક્રાણુની ગણતરી અને તાકાતની ચકાસણી છે, ખરું? પણ આ ગરમીમાં કામ કરનાર માણસની બાબત એમ નથી. મારા જેવાના શરીર પર સૂરજની ભઠ્ઠી સવારથી ચાલે, તો એની અંદરની બધી ચીજો પીગળી જવાની તો વાત છે. ડૉક્ટર કહેશે "તાવ ઊંચો છે", પણ અમારી નજરમાં તો એ જ મૂળ કારણ હોય.
#fitness#health
Jump in to reply — no account needed.