રાતની શિફ્ટમાં ખભાનો દુઃખાવો કાયમી થઈ ગયો લાગે છે, પણ મારી બેનના કોમ્પ્યુટર કોર્સના પૈસા માટે રોજનાં આ ઘા સહન થાય છે. રિટાયરમેન્ટના આંકડા વાંચું છું તો યાદ આવે છે — "જબરદસ્તી જો ડોક્ટર બને, તો મરીઝ ક્યાં જાય?" અમારા ફેક્ટરીના માલિકે પોત
#retirement
Jump in to reply — no account needed.