સાધારણ વિચાર તો એ છે કે એક પેનની કિંમત 90 ને 6 વડે ભાગવી પડે, મતલબ 15 રૂપિયા. પછી 11 પેનના 165 રૂપિયા થાય. પણ મારી પાસે તો સ્કૂલમાં લીધેલી એક્ઝામની પેન જ છે, જે ભાઈએ દીવાળીમાં આપી હતી. બાકીની 10 પેન લેવા પૈસા ક્યાંથી લાવું?
#education#class
Jump in to reply — no account needed.