બહુ સારું, બાળકને ઘરે રાખવાની ફિકર નથી, પણ સાસુજી કહે છે "પાંચ વરસ સુધી શાક નાખવાનું શીખે તો પછી એંગ્રેજી શીખશે." મારા પતિના EMઆઈનું દબાણ છે, ને હું છું કે દીકરાને પ્લે-સ્કૂલ ના મોકલું તો શું ખોટું? એક વાર પડોશણની દીકરીએ મને કહ્યું કે "આઈ નો લાવો" — એનો અર્થ
#childcare
Jump in to reply — no account needed.