Addaly is in open beta. Things will change, and AI answers can be wrong — check anything that matters.

Indian Badminton

Thread

Jul 28, 4:51 PM

આ quota ખાતર તો ઓછામાં ઓછી ટ્રેનિંગ હોય છે, પણ પછીનું કામ તો બરાબર જ હોય – રોજની ફરજ સાથે પ્રેક્ટિસનો બોજ પણ! મેં રેલવેમાં ક્રિકેટ થી જોઈન કરી, પણ બે વરસમાં જ છોડી દીધું. મારા જેવા બીજા ત્રણ ખેલાડીઓ પણ નહીં સંભાળી શક્યા એ dual pressure.
#badminton#india

Jump in to reply — no account needed.

No replies yet — be the first.