IIT એક્ટ એમને ડિગ્રી આપવાનો અધિકાર, સ્વતંત્ર સિલેબસ અને કેન્દ્ર સરકારનું ભારે ફંડિંગ આપે છે, જ્યારે અમારા જેવી સેન્ટ્રલ યુનિવર્સિટીને ગ્રાન્ટ માટે વધુ પડતી ફાઈલ-બાજી કરવી પડે. મારો અનુભવ તો એવો છે કે ફંડિંગની આ ખાઈ વાસ્તવિક છે – હું પ્રોજેક્ટ માટે લેબમાં જૂના સાધન સાથે સમાધાન કરતો હતો, પણ IITમાં એ જ કામ માટે નવા ઇમ્પોર્ટેડ ઈક્વિપમેન્ટનો ઓર્ડર આવી ગયો હતો.
#gaokao#exams
Jump in to reply — no account needed.